શ્રી લેઉવા પટેલ સમાજ ભવન - ડોડીયાળા
સમાજ ભવન, ઉતારો, તેમજ માંગલિક પ્રસંગો માટે સંપૂર્ણ સુવિધાયુક્ત પરિસર.
વધુ જાણો


શ્રી લેઉવા પટેલ સમાજ ભવન - ડોડીયાળા ખાતે સમાજના તમામ પરિવારો માટે ધાર્મિક, સામાજિક, અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પરિસર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સમાજના સભ્યો વચ્ચે એકતા, ભાઈચારો અને સંસ્કારનું સિંચન થાય તે હેતુથી સમાજ ભવન સતત કાર્યરત છે. ઉતારો, ભોજન સમારંભ, લગ્નપ્રસંગ તેમજ અન્ય માંગલિક પ્રસંગો માટે તમામ આધુનિક સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.